ગાંધીનગર: રાજ્યમાં પ્રથમવાર કોરોનાના દર્દી સામે માહિતી છુપાવવા બદલ નોંધાઇ ફરિયાદ

Coronavirus: PPE like kits being manufactured in Ahmedabad| TV9News
તસ્વીર પ્રતિકાત્મક છે.

રાજ્યમાં કોરોનાના દર્દી સામે પ્રથમવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીનગર કલેક્ટરે ગાંધીનગરના કોરોનાના પીડિત સામે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી અનુસાર, તેણે શરૂઆતમાં પોતાની માહિતી છૂપાવી હતી જેના કારણે તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે નાણાં મંત્રી સીતારમણની મહત્વની જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આગ સાથે રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતે પાક રાજદૂતને કડક શબ્દોમાં કહ્યું, ‘અમારો ફાઇટર પાયલૉટ અમને પરત આપી દો’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments