કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS

corona same samagra desh thayo ek Janta Curfew ni ahmedabad sahit desh na tamam sheharo ma asar juvo photos

કોરોના વાયરસ સામે લડવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યુ છે. કોરોના સામે સમગ્ર દેશ એક થયો છે. જનતા કર્ફ્યુ હેઠળ લોકોને સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઘરની બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી છે.

PHOTOS: कोरोना वायरस के खिलाफ एकजुट हुआ देश, जनता कर्फ्यू का हर तरफ असर

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

corona same samagra desh thayo ek Janta Curfew ni ahmedabad sahit desh na tamam sheharo ma asar juvo photos

ત્યારે દેશમાં જનતા કર્ફ્યુની અસર જોવા મળી રહી છે. દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહેલી તસ્વીરોથી જનતા કર્ફ્યુની અસર જોવા મળી રહી છે. રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં મેટ્રો સેવા બંધ છે. જનતા કર્ફ્યુ હેઠળ દિલ્હીમાં ઓટો ટેક્સી યૂનિયને જાહેરાત કરી કે રવિવારે દિલ્હીમાં ઓટા, ટેક્સી સેવા બંધ રહેશે.

READ  પક્ષપલટો કરનારા સામે ચૂંટણી પંચે પણ હવે એક્શન લેવા જોઈએ: હાર્દિક પટેલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

PHOTOS: कोरोना वायरस के खिलाफ एकजुट हुआ देश, जनता कर्फ्यू का हर तरफ असर

 

તે સિવાય દેશના અન્ય શહેરો દિલ્હી, મુંબઈ, કોલકત્તા, નોઈડા, અમદાવાદ, બેંગલુરૂ સહિત ઘણા અન્ય મોટા શહેરોમાં મોલ અને પર્યટક સ્થળ પહેલેથી જ બંધ છે. ઘણા રાજ્યોમાં બસ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે સિવાય ઘણા શહેરોમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.

READ  મુકેશ અંબાણીએ જોયું એક નવું સપનું, ઇંટરનેટ બિઝનેસની દુનિયામાં થાય સૌથી મોટુ નામ આપણું, કોઈ પણ સમયે કરી શકે છે પોતાની સૌથી મોટી યોજનાનો ખુલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

corona same samagra desh thayo ek Janta Curfew ni ahmedabad sahit desh na tamam sheharo ma asar juvo photos

લોકો પણ કોરોના વાયરસ સામેની જંગ માટે તૈયાર છે. ઘણી જગ્યાઓ પર લોકો જનતા કર્ફ્યુ માટે જાગૃત જોવા મળી રહ્યા છે. ત્યારે જનતા કર્ફ્યુ દરમિયાન લોકો પોતાના ઘરમાં જ રહે, બહાર ના નીકળે, જનતા કર્ફ્યુ દરમિયાન કોઈ ઈમરજન્સી આવે તો જ ઘરની બહાર નીકળો.

READ  રાજ્યમાં કોરોનાના કુલ 26,737 કેસ, અત્યાર સુધી 1,639 લોકોના મોત

 

Oops, something went wrong.
FB Comments