કનિકા કપૂરે કોરોનાને આપી દીધી માત, અંતે રિપોર્ટ આવ્યો નેગેટિવ

kanika kapoor has tested positive in her fourth covid 19 test family sad kanika kapoor no chotho corona report aavyo same joi ne parivar na loko pareshan

દેશભરમાં કોરોના વાઈરસને લઈને સિંગર કનિકા કપુરનું નામ ચર્ચામાં આવ્યું હતું. કનિકા કપૂરનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કનિકા કપૂરને આઈસોલેશનમાં રાખવામાં આવી હતી. જો કે ચિંતાએ વાતની હતી કે કોરોના વાઈરસના સતત 5 રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોરોના પોઝિટિવ જ આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ થયું જાહેર

kanika kapoor has tested positive in her fourth covid 19 test family sad kanika kapoor no chotho corona report aavyo same joi ne parivar na loko pareshan

આ પણ વાંચો :   આજે 3 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા 108 થઈ, વાંચો વિગત

સારા સમાચાર એ છે કે કોરોના વાઈરસનો છઠ્ઠી વખત જે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો તે નેગેટિવ આવ્યો છે. કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એવી જાણકારી મળતા જ ઘણાંબધા નેતાઓની મુશ્કેલી વઘી ગયી હતી. કારણ કે કનિકા કપૂરે વિદેશથી ભારત આવીને પાર્ટી કરી હતી. તેમાં દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને આ નેતાઓ સંસદ સુધી ગયા હતા.  આમ હવે કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા એક રાહતના સમાચાર છે.

READ  તરબૂચ ખાતા પહેલાં આ રીતે ચકાસો કે તેને ઈંજેક્શન વડે તો પકવવામાં નથી આવ્યું ને?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments