કોરોના વાઈરસના લીધે 3000 લોકોના મોત, 88 હજાર લોકો સારવાર હેઠળ

corona-virus-spread-in-60-countries-of-the-world-3000-killed-88000-people-affected

કોરોના વાઈરસને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અડધું વિશ્વ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયું છે. અત્યારસુધીમાં 88 હજાર લોકો આ વાઈરસના લીધે સંક્રમિત થયા છે. મોતના આંકડાઓની વાત કરીએ તો 3000ને પાર સંખ્યા પહોંચી ચુકી છે. ચીનમાં સૌથી વધારે 2870 લોકોના મોત નીપજ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીને કોરોના

health science-and-disease/coronavirus-symptoms-treatment-advice

આ પણ વાંચો :   વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું…નીતિન ભાઈ મુંજાતા નહીં..હું તમને ટેકો આપવા આવ્યો છું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈરાન અને ઈટાલીમાં પણ કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છો તેના લીધે ભારત સરકાર ત્યાંથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરવાનું વિચારી રહી છે. ઈટાલીમાંથી ભારત સરકાર પોતાના નાગરિકોને બહાર કાઢે તેવી અપીલ નેતાઓએ પણ કરી છે.

READ  KHELO INDIA 2020 : ગુજરાત એક ક્રમાંક નીચે પછડાયું, મેડલની સંખ્યા 33 ટકા વધી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

We are working for evacuation of Indians stranded in China Jayanti Ravi over Corona virus outbreak

કોરોના વાઈરસના લીધે ખાડી દેશોમાં પણ ભારે અસર જોવા મળી રહી છે. શેરબજારમાં પણ લોકોના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે. ચીન સાથે કોઈ દેશ વેપાર કરવા માટે તૈયાર નથી. ચીન બાદ સૌથી કોઈ પ્રભાવિત દેશ હોય તો તે દક્ષિણ કોરિયા છે જ્યાં 20 લોકોના મોત નીપજ્યા છે. જો કે હાલ ઈરાન પણ તેની ઝપેટમાં છે જ્યાં 54 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. જાપાનના તટ પર ઉભા રહેલાં ક્રુઝમાં 12 લોકોના મોત નીપજ્યા છે.

READ  VIDEO: ઈન્દોરમાં લોકોએ પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, હુમલાખોરોની પોલીસે કરી ધરપકડ

 

Oops, something went wrong.
FB Comments