વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, અત્યાર સુધી 1 લાખથી વધુનાં થયા મોત

Global coronavirus cases surge over 46 lakh

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 17 લાખની નજીક પહોંચી ગઈ છે. કોરોનાથી વિશ્વમાં 1 લાખથી વધુનાં મોત થયા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2 હજારથી વધુના મૃત્યુ થયા છે. અમેરિકામાં 5 લાખથી વધુ કેસ, 18 હજારથી વધુનાં મોત થયા છે. ફ્રાંસ અને યુકેમાં પણ મોતનો આંકડો 1 હજારની નજીક પહોંચ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં પોલીસની ગાડી પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

READ  5મા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે એક નહીં પણ અનેક બાબા રામદેવે સ્ટેડિયમમાં યોગ કર્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments