કોરોનાની વિનામૂલ્યે સારવાર સરકારી યોજના હેઠળ થશે, આ રીતે જાણો કે તમે લાભ લઈ શકશો કે નહીં?

ayushman-bharat-yoajana-how-will-you-know-if-you-are-registered-in-ayushmanyoajana-this-is-the-whole-process

દેશમાં કોરોના વાઈરસનો કેર ઝડપથી વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 24 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. આ સમયે સરકારે પણ લોકો સારી રીતે સારવાર કરાવી શકે તે માટે પગલાં લીધા છે. સરકારે આયુષ્માન ભારત યોજના અંતગર્ત કોરોનાની કેશલેસ સારવાર આપતી હોય એવી હોસ્પિટલની સંખ્યામાં વધારો કર્યો. ઉલ્લેખનીય છે કે આ યોજના મુજબ કોઈપણ પરિવારને વાર્ષિક 5 લાખ રુપિયા સુધી સહાય વિનામૂલ્યે મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદી પહોંચ્યા હ્યુસ્ટન, કાલે 'હાઉડી મોદી' કાર્યક્રમમાં આપશે હાજરી

ayushman-bharat-yoajana-how-will-you-know-if-you-are-registered-in-ayushmanyoajana-this-is-the-whole-process

આ પણ વાંચો :  ભારતની આ દિગ્ગજ કંપની નહીં કરે ડ્રેગન સાથે વેપાર, ચીની કંપનીઓને થશે 900 કરોડનું નુકસાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આયુષ્માન કાર્ડ હોય એવા પરિવાર કોરોનાની સારવાર કેશલેસ રીતે કરાવી શકે છે. આમ 5 લાખ રુપિયા સુધીની સારવારની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ સ્કિમમાં લાભાર્થીઓને એક કાર્ડ આપવામાં આવે છે. ઈ-કાર્ડ દ્વારા પણ સારવાર કરાવી શકાય છે.

READ  મહારાષ્ટ્રમાં મહાખેલ: શિવસેના સાંસદ સંજય રાઉતે NCP નેતા અજીત પવાર પર કર્યા આકરા પ્રહારો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ રીતે જાણો કે તમે યોજનાનો લાભ લઈ શકો છો કે નહીં?
આ યોજનાનો લાભ તમે લઈ શકો છો કે નહીં એ જાણવા માટે તમારે સૌપ્રથમ https://www.pmjay.gov.in/ વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી જમણી બાજુ એક ઓપ્શન ડિસ્પલે થશે જ્યાં Am I Eligible એવું લખ્યું હશે. ત્યાં ક્લિક કરીને તમે મોબાઈલ નંબર સાથે કેપ્ચા કોડ ભરીને ઓટીપી મેળવી શકશો. ઓટીપી દાખલ કર્યા પછી નામ, HHD નંબર, રેશનકાર્ડ નંબર કે મોબાઈલ દાખલ કરી જાણી શકશો કે તમે આ યોજનાનો લાભ લઈ શકો છે કે નહીં અથવા તમારું પહેલાંથી જ રજિસ્ટ્રેશન થયું છે કે નહીં.

READ  કોરોનાને લઈને ભારત માટે એક રાહતના સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

 

Oops, something went wrong.

 

FB Comments