કોરોના વાયરસ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા તમામ રાજ્યોના હેલ્પ લાઈન નંબર, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત

Corona virus central government e jaher karya tamam rajyo na help line number aatyar sudhi 107 loko sankramit

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમતિ લોકોની સંખ્યા 107 પહોંચી છે. તેમાંથી 96 પીડિતોની સારવાર ચાલી રહી છે. 2 પીડિતોના મોત થઈ ચૂક્યા છે અને અન્ય 9 લોકો હવે સંક્રમણના ખતરામાંથી બહાર છે. કોરોના સંક્રમણને જોતા 10 વધારે રાજ્ય સરકારોએ થોડા સમય માટે પ્રદેશમાં સ્કુલ-કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પતિએ TikTok વીડિયો બનાવવા દબાણ કર્યું તો પત્ની અને પુત્રએ કરી લીધી આત્મહત્યા!

ત્યારે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશો દ્વારા આયોજિત એક વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સમાં કોરોના સામે એક રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારે કોરોના વાયરસથી સંબંધિત જાણકારી માટે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. જેના દ્વારા તમે મદદ મેળવી શકો છો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત

 

Oops, something went wrong.
FB Comments