કોરોના વાયરસ: દેશમાં અત્યાર સુધી 195 કેસ નોંધાયા, 4 લોકોના મોત

corona virus: desh ma aatyar sudhi 195 case nodhaya 4 loko na mot

દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી ગુરૂવારે ચોથી વ્યક્તિનું મોત થયું છે. સાથે જ આ મામલો ઝડપથી વધી રહ્યો છે. ત્યારે આ મહામારીને ફેલાવવાથી રોકવા માટે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વડાપ્રધાન મોદીએ ગુરૂવારે 8 વાગ્યે દેશને સંબોધન કરતાં આ સંકટ સામે મજબૂતીથી સામનો કરવા માટે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફર્યુ પાડવા માટે જણાવ્યું છે કે તેમને લોકોને અપીલ કરી કે આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય અન્ય વ્યક્તિ આ દરમિયાન બહાર ના નીકળે.

READ  રઘવાયા બનેલા ચીનને હવે સાહિત્યમાં પણ શસ્ત્રની ધાર દેખાય છે. સત્તાધારી પક્ષની વિરૂદ્ધમાં કવિતા લખનારા કવિની કરી ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે દેશમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 195 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના આ વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 2250 પોઝિટિવ કેસ

 

આ પણ વાંચો: MP Political Crisis: કમલનાથનો ફ્લોર ટેસ્ટ કે રાજીનામું? થોડા કલાકમાં થશે નિર્ણય

 

Oops, something went wrong.
FB Comments