દેશભરમાં 25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મંજૂરી

corona-virus-domestic-civil-aviation-operations-will-recommence-25th-may-2020

દેશભરમાં કોરોના વાઈરસના લીધે લોકો ફસાયેલા અને સરકારે હવે વિમાન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં જે ડોમેસ્ટિક ફ્લાઈટની શરૂઆત કરવામાં આવશે. આ જાણકારી મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરીને આપી હતી. દેશમાં 25મે સોમવારના રોજ આ સેવા શરુ થવા જઈ રહી છે. રેલવે સેવા બાદ હવે દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ પણ સેવા શરૂ કરાશે.

આ પણ વાંચો : વતન જવા ટીકિટ ના મળતા જીવના જોખમે લોકો ચાલતી ટ્રેનમાં ચડી રહ્યાં છે, જુઓ VIDEO

READ  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદથી રાહત, ખેડૂતપુત્રો ખુશખુશાલ

આ પહેલાં પણ મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે હવાઈ સેવા શરૂ કરવાની જવાબદારી કેન્દ્રની સાથે રાજ્યોની પણ છે. તેઓએ પણ આ અંગે તૈયાર રહેવું જોઈએ. 25 માર્ચના રોજ સેવા લોકડાઉનના લીધે બંધ કરવામાં આવી હતી. દેશમાં માત્ર કાર્ગો વિમાન જ ઉડી શકે તેની પરવાનગી આપવામાં આવી હતી.

corona-virus-domestic-civil-aviation-operations-will-recommence-25th-may-2020

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અભિનેત્રીમાંથી સાંસદ બનેલી નુસરત જહાંને શપથ લેવા માટે જવાનું હતું સંસદ પણ પહોંચી ગઈ લગ્ન મંડપમાં અને લઈ લીધા સાત ફેરા, જુઓ PHOTOS

 

1 જૂનથી થઈ રહ્યું છે બુકિંગ
કેન્દ્ર સરકાર દ્વારા ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ કરવાનો નિર્ણય હવે લીધો હોય પણ બુકિંગ તો 1 જૂનથી શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં લોકડાઉન વખતે જે પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા તેને હવે ધીમેધીમે ખોલવામાં આવી રહ્યાં છે. જે લોકો વિદેશમાં ફસાયા છે તેને પરત લાવવા માટે વંદે ભારત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પરત લાવવામાં આવી રહ્યાં છે. જે દેશ સાથે સીધો જ સંપર્ક દરિયાઈ માર્ગે છે ત્યાં ભારતીય નેવીના જહાજો જઈ રહ્યાં છે અને લોકોને પરત ભારતમાં લાવી રહ્યાં છે.

READ  લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં

 

Oops, something went wrong.
FB Comments