કોરોના વાયરસ: દુનિયાભરમાં 3,72,000 લોકો સંક્રમિત, 16,000થી વધુ લોકોના મોત

Corona virus 5,96,700 people infected worldwide, more than 27,352 deaths

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના વાયરસના 536 પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. 24 માર્ચે જાહેર થયેલા રિપોર્ટ મુજબ 37 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 10 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે.

'Full curfew' imposed across Punjab, no exemption corona virus na vadhta prakop ne lai ne samagra punjab ma curfew lagu

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમેરિકા પહોંચ્યો ચીનનો જાનલેવા કોરોના વાયરસ, ભારતમાં પણ એલર્ટ

30 રાજ્યો (548 જિલ્લા)ને પુરી રીતે લોક ડાઉન કરી દેવામાં આવ્યા છે. 3 રાજ્યના ઘણા જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે જો સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3 લાખ 72 હજારથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 16 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. જેની જાણકારી WHOએ આપી છે.

READ  શારદાબેન હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી, તાવના દર્દીને 4 કલાક સુધી કોરોના સંક્રમિત દર્દી સાથે રખાયો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments