Holi 2020: કેમિકલ અને કોરોનાથી છે મોટો ખતરો, ખાસ આ વાતનું રાખજો ધ્યાન

corona-virus-latest-holi-2020-tips-to-safe-yourself-from-covid-19

કોરોના વાઈરસનો કહેર છે અને દેશમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ ઘટનાને લીધે મોટા મેળાવડાના કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસને ગંભીરતાથી લેવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને ટકોર કરી છે. જો કે લોકો તો પણ હોળી રમવાની ફિરાકમાં છે અને તૈયારીઓ પણ કરી લીધી છે. જો તમે હોળી રમવાના હોય તો નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચીનાઓને મોટો ઝટકો, મોબાઈલ એપ્લીકેશનનાં ડાઉનલોડમાં મોટો ઘટાડો, જોહરાત મળવાની પણ બંધ થઈ

corona-virus-latest-holi-2020-tips-to-safe-yourself-from-covid-19

આ પણ વાંચો :   મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ફરી મુશ્કેલીમાં, ધારાસભ્યો-મંત્રીઓનો નથી થઈ રહ્યો સંપર્ક

જો ધૂળેટીના દિવસે રંગ લગાવવાના હોય તો આ વસ્તુનું ખાસ રાખો ધ્યાન

  • રંગ લગાવતા પહેલાં હાથ સાબૂથી ધોઈ લો
  • રંગ લગાવ્યા પહેલાં નારિયેલ તેલને ત્વચા પર લગાવો
  • આખું શરીર ઢંકાઈ તેવા કપડાં પહેરો
  • શક્ય હોય તો ગ્રુપમાં હોળી રમવાનું ટાળો
  • રંગ નીકાળવા માટે ગરમ પાણીના બદલે ઠંડા પાણીનો ઉપયોગ કરો
  • જો શક્ય હોય તો ચશ્મા પહેરીને હોળી રમો
  • જો આંખમાં રંગ ગયો હોય તો સ્વચ્છ પાણીથી આંખને ધોવાનું રાખો
  • કોઈપણ દવાનો આંખમાં નાખવાનું ટાળો અને ડોક્ટરનો સંપર્ક કરો
  • કોન્ટેક લેન્સ હોય તો હોળીના દિવસે તેને પહેરીને રમવાનું ટાળો
  • રંગ ભરેલાં ફુગ્ગાઓ આંખમાં ના વાગે તેનું ખાસ ધ્યાન રાખો. તેનાથી આંખને ભારે નુકસાન થવાની શક્યતા હોય છે. રંગમાં કેમિકલ્સ હોય છે અને તેના લીધે ઈંફેક્શન થવાનો ડર ઉભો થાય છે.
READ  Mumbai: Trial of 8-hours duty shift for cops starts at Deonar station - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

corona-virus-latest-holi-2020-tips-to-safe-yourself-from-covid-19

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ કોઈપણ વધારે ઈજા જેવી ઘટનાઓ સામે આવે તો ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે. ખાસ કરીને ઘરની કોઈપણ દવા જાણ્યા વગર આંખમાં નાખતા પહેલાં બચવું જોઈએ. પાણીએ સૌથી સારો ઈલાજ છે એટલે આંખમાં રંગ જાય તો સૌપ્રથમ સ્વચ્છ પાણીથી આંખને ધોવાનું રાખો.

READ  ભારત-શ્રીલંકા મેચ રદ થવાથી BCCI પર લોકોએ ઉઠાવ્યો સવાલ, ગાંગૂલી પણ નારાજ

 

 

Oops, something went wrong.
FB Comments