કોરોના: ઈરાનમાં ફસાયેલાં 2 હજાર લોકોને ભારત લાવવા એરફોર્સનું જંગી વિમાન રવાના

corona-virus-latest-indian-air-forces-c-17-globemaster-aircraft-to-bring-back-indians-citizen

ઈરાનમાં કોરોનાના લીધે 237 લોકોનો મોત નીપજી ચૂક્યાં છે. ભારતમાંથી ધાર્મિક યાત્રા પર ગયેલાં શ્રદ્ધાળુઓ ઈરાન ખાતે ફસાઈ ગયા છે. ઈરાનમાં લગભગ 2 હજાર ભારતીય લોકો ફસાયા છે અને તેમને લાવવા માટે ભારતીય એરફોર્સનું જંગી વિમાન રવાના થઈ ગયું છે. ઈન્ડિયન એરફોર્સના જંગી વિમાન સી-17માં લોકોને પરત લાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   કોરાના વાઈરસનો કહેર : ગુજરાત કોંગ્રેસે “ગાંધી સંદેશ યાત્રા’ને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો

READ  J&K : પુલવામા હુમલા માફક ફરી એક વખત CRPFના જવાનોને કરવામાં આવ્યા ટાર્ગેટ, બનિહાલ ટનલની પાસે કારમાં થયો વિસ્ફોટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈરાનમાં મોટાભાગના લોકો ધાર્મિક યાત્રા માટે ભારતથી ગયા હતા અને તે કારગીલ વિસ્તારના છે. અન્ય લોકોને પણ પરત લાવવામાં આવશે. ઈરાનમાં આ વિમાન આજે રાત્રે લેન્ડ થશે અને સવાર સુધી તમામ લોકોને ભારત લાવવામાં આવશે. ભારતે ત્યાં લોકોની સંખ્યા વધારે હોવાથી પહેલાં ડોક્ટર્સને મોકલી દીધા છે. તમામની તપાસ કરવામાં આવી છે અને તે બાદ હવે વિમાન મોકલવામાં આવી રહ્યનું છે.

READ  મહારાષ્ટ્રમાં મહાખેલ: વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિતશાહે દેવેન્દ્ર ફડણવીસને ફરી વખત મુખ્યપ્રધાન બનવા પર આપી શુભેચ્છાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં કોરોના વાઈરસના લીધે ફ્લાઈટ સેવા રદ કરી દેવાઈ હતી. જેના લીધે ભારતીયો ત્યાં જ ફસાઈ ગયા હતા અને સરકાર મદદ કરે તેવી આશા તેઓને હતી. વિદેશ મંત્રીએ આ તમામ ફસાયેલા લોકો સાથે મુલાકાત પણ કરી હતી. તહેરાનથી તમામ લોકોને ભારત પરત લાવવામાં આવશે.

READ  કલોલ તાલુકામાં દિવસેને દિવસે વધ્યું કોરોનાનું સંક્રમણ, જાસપુર ગામમાં વધુ 6 કેસ પોઝિટીવ

 

Oops, something went wrong.
FB Comments