WHOએ ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જણાવ્યું કે કોણ-ક્યારે પહેરે ફેસ માસ્ક

corona virus latest who updated its guidance to wear fabric face masks WHO e guidline ma karyo ferfar janavyu kon kyare pehre face masks

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોના વાઈરસ મહામારી દરમિયાન ફેસ માસ્ક પહેરવાને લઈ જાહેર કરેલી ગાઈડલાઈનને અપડેટ કરી છે. WHOનું કહેવું છે કે ભીડવાળી જગ્યા જ્યાં કોરોના વાઈરસ ફેલાયેલો છે. ત્યાં દરેક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે, જેથી વાઈરસ ફેલાવવાનું જોખમ ઓછુ કરી શકાય છે.

WHOએ ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જણાવ્યું કે કોણ-ક્યારે પહેરે ફેસ માસ્ક Komal Jhala#TV9News #TV9Live #WHO #WHOGuidline #Corona #Masks #Covid19

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ६ जून, २०२०

 

READ  વલસાડની ગુંદલાવ GIDCમાં ખાનગી કંપનીમાં લાગી આગ

ઉલ્લેખનીય છે કે દુનિયભરમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસનો આંકડો 67 લાખની પાર પહોંચ્યો છે. ત્યારે WHOએ માસ્ક કોને પહેરવું જોઈએ, ક્યારે પહેરવું જોઈએ તેને લઈને ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. સરકાર જનતાને તે જગ્યા પર માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરે, જ્યાં વાઈરસનું સંક્રમણ ખુબ વધારે હોય.

READ  લોકડાઉનની વચ્ચે EPFOએ લીધો આ નિર્ણય, 4 કરોડ પરિવારને થશે મોટો લાભ

2. તે જગ્યાઓ પર જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ હોય, જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ, દુકાનો અને ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય હોવું જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3. કોમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા વિસ્તારોમાં 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો અથવા ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોએ મેડિકલ માસ્ક પહેરવું જોઈએ.

READ  વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, સંક્રમિત લોકોનો આંક 16 લાખને પાર

4. WHOએ ગેર-મેડિકલ ફેબ્રિક માસ્કને લઈ પણ ગાઈડલાઈન જાહેર કરી છે. તે મુજબ માસ્કમાં અલગ અલગ પ્રકારના મટિરિયલના ઓછામાં ઓછા ત્રણ સ્તર હોવા જોઈએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments