કોરોના વાઈરસના લીધે અમદાવાદમાં થયું પ્રથમ મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 2 થયો

corona virus na lidhe amdavad ma thayu pratham mot juo video gujarat ma biji mot ni ghatna

કોરોનાના કારણે અમદાવાદમાં પ્રથમ દર્દીનું મોત થયું છે.   સુરત બાદ ગુજરાતમાં અમદાવાદના એક દર્દીનું મોત થયું છે.  આમ રાજ્યમાં કોરોનાએ બીજા વ્યક્તિનો ભોગ લીધો છે.  ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના બે દર્દીઓના મોત નીપજ્યા છે.  મૃતક 22 માર્ચથી સિવિલ હોલ્પિટલમાં સારવાર હેઠળ હતા.

 

આ પણ વાંચો :   શું કોરોના વાઈરસ હવાથી ફેલાય છે? જાણો WHOના ડૉક્ટરનો જવાબ

READ  IPLનો નશો ઉતર્યો હોય તો ગુજરાતીઓ માટે આવી ગયું છે SPL, ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ જોવાની નથી કોઈ ટિકીટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments