ભારતમાં કોરોના વાઈરસના વધુ 4 કેસ નોંધાયા! ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવેલ પ્રવાસીઓના ઈ-વિઝા કર્યા રદ

Corona virus outbreak Govt cancels Visas for Italy Iran Japan and south Korea issues new travel advisory

વિશ્વમાં કોરોના વાઈરસથી 3119 લોકોના મોત થયા છે, ત્યારે ભારતમાં ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવી રહેલા પ્રવાસીઓના ઈ-વિઝા રદ કરી દીધા છે. તો 26 જેટલી દવાઓની આયાત પર રોક લગાવી દેવાઈ છે. બીજીતરફ ભારતમાં કોરોના વાઈરસના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. એક દર્દીને ઈટાલીથી ભારતની યાત્રા દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો, તો બીજા દર્દીને દુબઈથી ભારતની યાત્રા સમયે કોરોનાની અસર થઈ. કેન્દ્ર સરકારે ચીન, ઈરાન, ઈટાલી, સાઉથ કોરિયા, સિંગાપોરની યાત્રા ન કરવાનું સૂચન કર્યું છે.

READ  CJI રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને લખી 3 ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીમાં કરી આ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

FB Comments