કોરોના વાઈરસના કહેર વચ્ચે અમેરિકામાં ગુજરાતીઓ કરી રહ્યાં છે જરૂરિયામંદોની મદદ

Gujarati people are helping in America

કોરોના વાઇરસના આતંકથી આજે સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. આ સમયે દરેક જણ એકમેકની બને એટલી મદદ કરી રહ્યો છે. ત્યારે આવા કપરા સમયમાં લદાયેલા લોકડાઉનમાં અમેરિકાના લોસ એન્જલસમાં જરુરિયાતમંદોની મદદ માટે ગુજરાતી આગળ આવ્યા છે. ધ  ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઑફ નોર્થ અમેરિકા સમાજની વ્હારે આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: પહેલા કોને મળશે વેક્સીન? જાણો સરકારે શું નક્કી કરી છે ફોર્મ્યુલા
ધ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી જરૂરતમંદોની વહારે

આ સંસ્થાના પ્રમુખ પરિમલ શાહ અને સેક્રેટરી યોગી પટેલ છે. જેઓ લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના પણ  પ્રમુખ છે. તેમણે સંયુક્ત રીતે આશરે 2,500 જરૂરિયાતમંદ લોકોને ફૂડ પાર્સલ પહોંચાડ્યાં. નોર્થ અમેરિકાના ભારતીય સંસ્કૃતિ સમાજે આ ફૂડ પાર્સલ માટે મોટા પ્રમાણમાં દાન આપ્યું હતું.  સાથે જ સભ્યોએ આ ફૂડ પાર્સલ તૈયાર કરવા માટે પૂર્ણ સહયોગ આપ્યો છે.

READ  વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જાણો ભારત માટે શું છે પડકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ તેઓ જ્યારે દુનિયામાં કોરોના વાઈરસનો કહેર છે ત્યારે માનવતા દાખવી રહ્યાં છે અને જરૂરિયાતમંદો સુધી આ મદદ પહોંચાડી રહ્યાં છે.  આ કાર્યમાં નોર્થ અમેરિકાના ભારતીય સંસ્કૃતિ સમાજે પણ મદદ કરી છે.

 

Oops, something went wrong.
FB Comments