રાજકોટઃ ક્રિકેટ પર કોરોનાની અસર, ક્રિકેટ ચાહકોને અંતિમ દિવસે સ્ટેડિયમમાં નહીં મળે પ્રવેશ

Corona virus pandemic Last day of Ranji Trophy to be played in front of empty stands

ક્રિકેટ ફીવર પર કોરોના વાઈરસની અસર. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં મળે. એક પણ ક્રિકેટ પ્રસંશકને ફાઈનલ મેચના અંતિમ દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર ખેલાડીઓ અને મેચ સાથે જોડાયેલા સત્તાવાર વ્યક્તિઓને જ ખંઢેરી સ્ટેડિયમમાં પ્રવેશ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોર્ટમાં શર્ટની બાંયો નીચે ઉતારવા મુદ્દે MLA જિગ્નેશ મેવાણી અને મેજિસ્ટ્રેટ વચ્ચે થઈ બોલાચાલી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2040, જાણો જુદા-જુદા પકોના ભાવ

 

FB Comments