કોરોના વાયરસ: રાજ્યસભામાં સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે અત્યાર સુધી 29 કેસ, 28,529 લોકો પર નજર રાખવામાં આવી રહી છે

corona virus rajyasabha ma Health minister e kahyu ke aatyar sudhi 29 case 28,529 loko par najar rakhva ma aavi rahi che

કોરોના વાયરસના કેસ સામે આવ્યા પછી દેશભરમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. મેડિકલ સ્ટાફને Covid-19થી જોડાયેલી સાવધાનીઓ સમજાવવામાં આવી રહી છે. ઘણા રાજ્યોમાં તેના માટે સ્પેશિયલ ટ્રેનિંગ સેશન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બનાસકાંઠા: પાલનપુરનું ગઠામણ ગામ બન્યું કોરોનાનું હોટસ્પોટ, એક સાથે નવા 8 કેસ આવ્યા પોઝિટિવ

વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી કુલ 29 લોકો સંક્રમિત થયા છે. તેમાં કેરળના 3 દર્દી હતા. જે સારા થઈ ઘરે જઈ ચૂક્યા છે. હાલમાં 26 સંક્રમિત લોકોમાં ઈટલીના 16 પર્યટક પણ સામેલ છે. અત્યાર સુધી 60થી વધારે દેશોમાં 95,000થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજનું રાશિફળ: વેપારી વર્ગને લાભદાયક વેપાર થાય, ઉઘરાણીના નાણાંની વસૂલાત થશે

 

 

ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસના મુદ્દા પર રાજ્યસભામાં કહ્યું ભારતે WHOની સલાહથી ખૂબ પહેલાથી 17 જાન્યુઆરીથી આવશ્યક તૈયારી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે ઈટલીથી આવેલા પ્રવાસીઓના કારણે સંક્રમણ ફેલાયુ છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 29 કેસ સામે આવ્યા છે. તેમને કહ્યું કે 4 માર્ચ સુધી ભારતમાં 28,529 લોકોને કમ્યુનિટી સર્વિલાન્સમાં રાખવામાં આવ્યા છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.

READ  લોકડાઉન 4ના અંત પહેલાની છેલ્લી કેબિનેટ બેઠક, કોરોનાના વધતાં જતાં કેસ અંગે સમીક્ષા કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસને લઈ માસ્કની માગ વધી, માસ્કની માગ સામે પુરવઠો ઓછો

 

Oops, something went wrong.
FB Comments