કોરોના વાયરસ: સમગ્ર વિશ્વમાં 5 લાખથી વધુ કેસ નોંધાયા, 24 હજારથી વધુ લોકોના મોત

Maharashtra coronavirus cases jump to 1,078 Maharashtra ek j divas ma corona na vadhu 60 case nodhaya kul 1078 positive case

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં છે. ત્યારે આ સ્થિતીને ધ્યાનમાં રાખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી ભારતમાં લોકડાઉન કર્યુ છે. ત્યારે કોરોના વાયરસના કેસની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં કોરોનાના 5 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 24 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

Corona virus samagra vishwa ma 5 lakh thi vadhu case nodhaya 24 hajar thi vadhu loko na mot

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: આવતીકાલે દુકાનો ખોલવાનો નિર્ણય, અમદાવાદના આ 6 વોર્ડને મંજૂરી નહીં

ત્યારે માત્ર ઈટલીમાં 6,153 સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે અને ઈટલીમાં 80,539 કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારે વૈશ્વિક સ્તર પર આંકડો 5 લાખને પાર પહોંચ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈટલીની એક એજન્સી મુજબ ગુરૂવારે વધુ 662 લોકોના મોત થયા છે, આ સાથે જ મોતનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 694 નોંધાઈ છે. જેમાંથી અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે.

READ  સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments