48 કલાકમાં કોરોના વાઈરસ થશે ખતમ, આ દેશના સંશોધકે કર્યો દાવો

scientists-discover-drug-used-to-treat-headlice-can-kill Corona Virus Australi Research

કોરોના વાઈરસની સામે સમગ્ર દુનિયા જંગ લડી રહી છે. એક દિવસમાં હજારો લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના વાઈરસના લીધે દુનિયામાં 65 હજારથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લાખો લોકો આ વાઈરસના સંક્રમણમાં આવ્યા છે ત્યારે સૌથી મોટી મુશ્કેલી આ વાઈરસની દવા અંગેની છે. જો કે અમુક રિસર્ચમાં કોરોના વાઈરસ સામે લડવાની દવા શોધવામાં આવી છે તેવો દાવો કરવામાં આવે છે અને આવો જ એક દાવો ઓસ્ટ્રેલિયાના સંશોધકે કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 522 પર પહોંચ્યો

scientists-discover-drug-used-to-treat-headlice-can-kill

આ પણ વાંચો :   દેશમાં કોરોના વાઈરસના 3374 કેસ નોંધાયા, 79 લોકોએ ગુમાવ્યો જીવ

કેવી રીતે કામ કરે છે આ દવા?
સમગ્ર દુનિયા કોરોના વાઈરસની દવા શોધી રહી છે જેના લીધે માનવજાતના મોતને અટકાવી શકાય. ઓસ્ટ્રેલિયાના એક સંશોધકે દાવો કર્યો છે વાળની જૂ જે દવા છે તેના લીધે કોરોના વાઈરસનો ખાતમો થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના ‘દ સન’ નામના અંગ્રેજી સમાચાર પત્રમાં પણ આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 48 કલાકમાં જ કોરોના વાઈરસનો ખાત્મો થઈ શકે છે.

READ  બચ્ચન પરિવારમાં કોરોનાને લઈ મોટા સમાચાર, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સંશોધન ડૉ. વાગસ્ટાફે કર્યું છે અને તેઓએ દાવો કર્યો છે કે ઈવરમેક્ટિન કેમિકલની મદદથી સારા પરિણામો મેળવી શકાય છે. તેઓએ જણાવ્યું કે આ દવાનો ડોઝ આપ્યા બાદ તે 24 કલાકમાં જ કોરોના વાઈરસને ખત્મ કરવાનું શરુ કરી દે છે. આ સંશોધન ત્યાંની એક રિસર્ચ જર્નલમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે.

READ  અમદાવાદની SVP હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો

 

Oops, something went wrong.
FB Comments