ભારત કોરોના વાઈરસના સકંજામાં, પોઝિટિવ કેસની સંખ્યા 223 થઈ

coronavirus-in-india-live-updates
સિંગર કનિકા કપૂરને પણ કોરોના વાઈરસ

કોરોના વાઈરસના લીધે દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જો કે તમારી નાની સાવચેતી ઘણાં લોકોના જીવ બચાવી શકે તેમ છે. કોરોના વાઈરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે પણ જો આપણે સાવચેતી રાખીએ તો તેને ફેલાતો અટકાવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Coronavirus: Currently 450 people under home quarantine in Ahmedabad, says AMC Comm.Vijay Nehra

આ પણ વાંચો :   ગુજરાતમાં કોરોનાના કેસમાં થયો વધારો, ચાર મહાનગરોમાં કુલ 7 કેસ પોઝિટીવ

READ  કોરોના સામે લડવા બની પહેલી સ્વદેશી વેક્સીન, જાણો કોણ બનશે પહેલો વેક્સીન લેનાર વ્યક્તિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત સરકારના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં કોરોના વાઈરસના કેસના પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં કોરોના વાઈરસના 223 કેસ નોંધાયા છે. જ્યારે 4 લોકોના મોત થયા છે. ગુજરાતમાં પણ કોરોનાના 7 કેસ પોઝિટીવ છે. જેમાં અમદાવાદમાં 3 કેસ, સુરતમાં 1 કેસ, રાજકોટમાં 1 કેસ જ્યારે વડોદરામાં 2 કેસનો સમાવેશ થાય છે.

READ  સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર, સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

22 માર્ચના રોજ એકદિવસ જનતા ફર્ફ્યુ પાળવામાં આવે તેવી અપીલ દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. કોરોના વાઈરસ સંપર્કથી ફેલાઈ રહ્યો છે તેના લીધે તમે કોઈપણ વ્યક્તિના સંપર્કમાં ન આવે તેવી રીતે પોતાની સાવચેતી રાખી શકો છો. આ સિવાય યોગ્ય રીતે હાથ ધોવાનું રાખો. રાજસ્થાનમાં છેલ્લાં 12 કલાકમાં 8 કોરોના વાઈરસના કેસ સામે આવ્ચા છે.

READ  સુરતનાં હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ ગ્લોબલ ફ્યુઝન પ્રોજેક્ટ માટે ક્રાયોસ્ટેટનું ઉત્પાદન કરીને મેળવી મોટી સફળતા, દુનિયાની સહુથી મોટી સ્ટેનલેસ સ્ટીલની 650 ટન વજનની હાઈ વેક્યુમ પ્રેશર ચેમ્બર તૈયાર કરી

corona-virus-from-reaching-the-third-level-know-what-is-the-preparation

જાણીતી સિંગર કનિકા કપૂર વિદેશથી આવી હતી અને ખૂલાસો થયો છે કે તેને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાવ્યું નહોતું. આ ઘટના બાદ તેને એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં જાણીતા નેતાઓ આવ્યા હતા. આ કનિકા કપૂરનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને તેના લીધે જે નેતાઓ કનિકા કપૂરના સંપર્કમાં આવ્યા હતા તેમને પોતે જ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે.

 

 

Oops, something went wrong.
FB Comments