મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો કેર યથાવત, દર્દીઓનો આંકડો 416 થયો

Coronavirus : CM Uddhav Thackeray imposes curfew in entire Maharashtra | Tv9GujaratiNews

કોરોના વાઈરસના કેસ ભારતમાં વધી રહ્યાં છે પણ મહારાષ્ટ્ર એપી સેન્ટર બની ગયું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના મહારાષ્ટ્રમાં કુલ 416 કેસ નોંધાયા છે. મુંબઈમાં 57 નવા કેસ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Coronavirus: Maharashtra declares epidemic; malls, theatres shut in Mumbai, Pune, Nagpur

આ પણ વાંચો :    વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી

READ  VIDEO: આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ

દુનિયાના 180થી વધારે દેશમાં કોરોના વાઈરસનો કહેર છે. ભારતમાં પણ એક્ટિવ કોરોના વાઈરસની સંખ્યા 2000 કરતાં પણ વધારે પહોંચી ગઈ છે. દુનિયામાં 9 લાખથી વધારે લોકો કોરોના વાઈરસના દર્દીઓ છે. જ્યારે 45 હજારથી વધારે લોકોએ પોતાનો જીવ કોરોના વાઈરસના લીધે ગુમાવવો પડ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  RBIની દેખરેખમાં આવશે 1540 સહકારી બેંક, જાણો કેન્દ્રીય કેબિનેટએ ક્યાં ક્યાં નિર્ણયો કર્યા?

 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 12 કલાકમાં નવા 131 કેસ સામે આવ્યા છે. ભારતમાં 50થી વધારે લોકોએ જીવ કોરોના વાઈરસના લીધે ગુમાવ્યો છે. જ્યારે દેશમાં 151 લોકો એવા પણ છે જે કોરોના વાઈરસના સંક્રમણથી સ્વસ્થ થઈ ગયા છે.

READ  કોરોના વાઈરસની વચ્ચે આજથી મોલ, હોટલ અને ધાર્મિક સ્થળો ખુલશે, જાણો તમામ નિયમ

 

Oops, something went wrong.
FB Comments