કોરોના સામે એકજૂટ થયો દેશ, લોકોએ દીપ પ્રગટાવી વધાવી PM મોદીની અપીલ

switch-off-lights-9-pm-9-minutes-india-corona-virus-covid-19-lockdown

વડાપ્રધાન મોદીએ ભારતના લોકોએ અપીલ કરી હતી કે 5 એપ્રિલના રોજ રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી લોકો દીપ પ્રાગટ્ય કરીને કોરોના સામેની લડાઈમાં મદદ કરી રહેલાં લોકોનો ઉત્સાહ વઘારે. આ અપીલ લોકોએ વધાવી લીધી હતી અને દેશભરના વિવિધ શહેરોમાં લોકોએ દીપ પ્રાગટ્ય, ફ્લેશલાઈટ કરી હતી. લોકોએ ગો કોરોના ગો એવા નારા પણ લગાવ્યા હતા.  વડાપ્રધાન મોદીએ પણ લાઈટ ઓફ કરીને દીપ પ્રગટાવ્યો હતો.

અમદાવાદમાં પણ શહેરીજનોએ ઘરની લાઈટ ઓફ રાખી હતી અને 9 મિનિટ સુધી દીપ પ્રાગટ્ય, ફ્લેશલાઈટ ઓન કરી હતી.

 

READ  રાજ્યમાં કોરોનાના વધુ 108 કેસ પોઝિટીવ નોંધાયા: જયંતિ રવિ

 

 

Oops, something went wrong.

 

FB Comments