કોરોના વાઈરસનો ઈલાજ આ દેશમાં શોધાયો, 48 કલાકમાં દર્દીઓના ઠીક થવાનો દાવો

thailand-doctors-claim-coronavirus-patient-will-recover-

ચીનમાંથી કોરોના વાઈરસ દુનિયાના અલગ અલગ દેશમાં પ્રસરી રહ્યો છે. અલગ અલગ દેશની સંસ્થાઓ કેવી રીતે આ વાઈરસથી સામે લડી શકાય તેનો તોડ નીકાળી રહી છે. દુનિયામાં આ વાઈરસથી બિમાર લોકોનો આંકડો જોવા જઈએ તો 17 હજારથી વધારે છે. અલગ અલગ દેશમાં આ વાઈરસની દવા શોધવામાં આવી તેવા દાવા પણ થઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ધોળકાની કેડીલા ફાર્મા કંપનીના વધુ 7 કર્મચારીને કોરોના પોઝિટિવ

third case of corona virus found in kerala health minister confirms India ma corona virus no 3rd case same aavyo china ma aatyar sudhi 361 loko na mot

આ પણ વાંચો :   VIDEO: રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Coronavirus outbreak: Death toll in China rises to 132 China corona name no bayankar virus felayo atyar sudhi 132 loko na mot

આવો એક દાવો થાઈલેન્ડના ડૉક્ટર દ્વારા પણ કરવામાં આવ્યો છે. ડૉ. ક્રિએનસાફ મુજબ તેઓએ 71 વર્ષની એક મહિલાને દવાની મદદથી 48 કલાકમાં જ ઠીક કરી દીધી. તેઓએ દાવો કર્યો કે મહિલા 12 કલાકમાં જ પોતાના બેડમાંથી દવા આપ્યા બાદ ઉઠી ગઈ. જો કે તે પહેલાં તેણી ચાલી પણ નહોતી શકતી.

READ  કોરોના: વિશ્વભરમાં એક જ દિવસમાં 86 હજાર કેસ વધ્યા, કુલ 27.18 લાખ કેસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કઈ રીતે બનાવી? 
આ દવા અન્ય મરીજોને પણ આપવામાં આવી રહી છે. આ દવા એન્ટી ફ્લૂ ડ્રગ ઓેસેલ્ટામિવિરની સાથે લોપિનાવિર તેમજ રિટોનાવિરને મેળવીને બનાવવામાં આવી છે. ડૉક્ટર મુજબ કોરોના વાઈરસના ઈલાજમાં આ દવા કારગર સાબિત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લોપિનાવિર અને રિટોનાવિરએ એચઆઈવીની સારવારમાં વપરાતી દવાઓ છે. તેનું મિશ્રણ કરીને અલગથી કોરોના વાઈરસ માટે દવા બનાવવામાં આવી છે.

READ  વાડિયા હોસ્પિટલને રાજ્ય સરકાર તરફથી 24 કરોડ અને મહાનગરપાલિકામાંથી 22 કરોડનું ફંડ

 

Oops, something went wrong.
FB Comments