મનુષ્યો જ નહીં પ્રાણીઓ પર પણ કોરોના વાઈરસનો ખતરો, વાંચો આ કિસ્સો

central-zoo-authority-high-alert-animals-mammals-ferrets-primates-covid-19

કોરોના વાઈરસે દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે 65 હજારથી વધારે લોકોના મોત થયા છે. આ કોરોના વાઈરસ હવે માણસોની જ નહીં પણ પ્રાણીઓની મુશ્કેલી પણ વધારી રહ્યો છે. ન્યૂયોર્કના એક પ્રાણી સંગ્રહાલયમાં વાઘણને પણ કોરોના થયો છે. વાઘણનો નમૂનો લેબમાં મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનની ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ 3 પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર
central-zoo-authority-high-alert-animals-mammals-ferrets-primates-covid-19
તસવીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :    કોરોના સામે લડાઈ : PM મોદી સહિત સાંસદોના પગારમાં 30 ટકા કપાત, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

ભારતમાં પણ તકેદરી રાખવા ફરમાન
કોરોના વાઈરસનો ચેપ માત્ર મનુષ્યોને જ નહીં પણ પ્રાણીઓને પણ લાગી શકે છે તે વાત સાબિત થઈ ગઈ છે. જેના લીધે ભારતના સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ પણ સ્તનધારી જીવ જેવા કે બિલાડીઓ, વાંદરાઓ અને નોળિયાઓ પર નજર રાખવા માટે આદેશ આપ્યો છે. આમ દેશમાં હવે પ્રાણીઓમાં પણ કોરોના ના વકરે તેને લઈને ચિંતા કરવામાં આવી રહી છે અને નિર્દેશ આપવામાં આવ્યા છે.

READ  હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, તેને દિગ્વિજયે આવું શરમજનક TWEET કરી આ શું કહી દીધું કે રાહુલ ગાંધીનું માથું પણ શરમથી ઝુકી જશે ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પત્રમાં તમામ પ્રાણી સંગ્રહાલયને આદેશ આપવામાં આવ્યો છે કે સીધી જ રીતે કોઈપણ પ્રોટેક્શન વિના પ્રાણીના રહેઠાણ સુધી જવું નહીં. આ ઉપરાંત દરેક પ્રાણી પર સીસીટીવીના માધ્યમથી નજર રાખવી અને જો કોઈપણ પ્રાણીમાં અલગ લક્ષણો જોવા મળે તો તેના નમૂના લેબમાં મોકલવામાં આવે. આ સાથે પ્રાણીઓને આઈસોલેટ અને ક્વોરન્ટાઈન કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

READ  કેમ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નોંધાઈ પોલીસ ફરિયાદ? જાણો વિગત

 

Oops, something went wrong.
FB Comments