કોરોના: વિશ્વભરમાં એક જ દિવસમાં 86 હજાર કેસ વધ્યા, કુલ 27.18 લાખ કેસ

Gujarat witnesses new highest single-day spike as 712 new coronavirus cases reported today. On the other hand 473 patients recovered today and 21 died.

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 86 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 27.18 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,90,630 પર પહોંચી ગયો છે. જ્યારે 7.45 લાખ લોકો સાજા પણ થયા છે.

More than 23.31 million people worldwide are affected by Corona

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે 324 ભારતીયો પરત ફર્યા, તમામની મેડિકલ ચકાસણીની કામગીરી કરાશે

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,325 લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો છે. પોઝિટિવ કેસનો આંકડો 8.80 લાખ પર પહોંચી ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નવવધુને 10 ગ્રામ સોનું મફતમાં આપશે ભાજપ સરકાર, 1 જાન્યુઆરી 2020થી આ સ્કીમ લાગુ

 

ત્યારે ફ્રાન્સમાં એક જ દિવસમાં 516 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 638 લોકોનાં મોત થયા છે તો ઈટાલીમાં નવા 464 મોત સાથે મોતનો આંકડો 25,549 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 440 મોત સાથે મોતનો આંકડો 22,157 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  હવે ખેડુતો બનશે ઉદ્યોગપતિ! ખેતીની સાથે શરૂ કરી શકશે વેપાર, કેન્દ્ર સરકાર કરશે મદદ

 

Oops, something went wrong.

 

FB Comments