VIDEO: સુરેન્દ્રનગરના 100 વર્ષના દાદીએ કર્યું 100 રૂપિયાનું દાન અને સમાજને કરી અનોખી અપીલ

Coronavirus: 100 year old woman from Surendranagar donates to PM CARES Fund

સુરેન્દ્રનગરમાં એક વૃદ્ધ મહિલાએ PM ‘કેર-ફંડ’ માં 100 રૂપિયાનું દાન કર્યું છે. આ સાથે જ સભ્યસમાજને પણ યથા શક્તિ પ્રમાણે દાન કરવાની અપીલ કરી છે. મહત્વનું છે કે કાતિલ કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે.

આ પણ વાંચો: કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે

READ  Woman posed as customs official to cheat people; arrested - Tv9 Gujarati

તેવામાં વડાપ્રધાન મોદીએ ‘કેર ફંડમાં’ આર્થીક દાન કરવાની અપીલ કરી છે. જાણીતી સેલિબ્રેટિઓથી લઈ બિઝનેસમેન થતા નેતાઓએ કરોડો રૂપિયાનું દાન અત્યાર સુધીમાં કર્યું હોવાની વાત સામે આવતા, મુળી તાલુકાના દેવપરા ગામના સૌ વર્ષના જડીબેન રબારીએ પણ પોતાની બચત મુળી રાહત ફંડમાં જમા કરાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  UAEએ CRPF કેમ્પ પર હુમલાના કાવતરાખોર નિસાર અહમદને ભારતને સોંપ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments