કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

Coronavirus 2 chartered flights assigned to evacuate Gujaratis stuck in China

કોરોના વાઈરસને લઈને સરકાર પણ ખૂબ જ ચિંતિત છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન કર્યું છે કે કોરોના વાઈરસના પગલે ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે 2 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાઈરસને લઈને ભારત સરકાર પણ ખૂબ જ ચિંતિત છે અને ચીન સાથે સતત સંપર્કમાં છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના કહેવા પ્રમાણે જે લોકો ચીનથી આવી રહ્યા છે તેમનું એરપોર્ટ પર જ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

READ  VIDEO: જુગાર રમતા ઝડપાયેલા યુવકોને પોલીસે માર માર્યા હોવાનો આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો! આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી

FB Comments