કેન્દ્ર સરકારે જાહેર કરી દેશના રેડ ઝોન જિલ્લાઓની યાદી, રાજ્યના 9 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ

Coronavirus: 9 districts in Gujarat in 'red zone' as identified by Centre|

કેન્દ્ર સરકારે દેશના રેડ ઝોન જિલ્લાઓની યાદી જાહેર કરી છે. રાજ્યના 9 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના ફક્ત 5 જિલ્લાનો જ ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. પાટનગર ગાંધીનગરનો પણ રેડ ઝોનમાં સમાવેશ થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર અને અરવલ્લીનો રેડ ઝોનમાં સમાવે થયો છે. જ્યારે મોરબી, અમરેલી, પોરબંદરનો ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. જૂનાગઢ અને દેવભૂમિદ્વારકાનો ગ્રીન ઝોનમાં સમાવેશ.

READ  પેસેન્જર ટ્રેન સેવા માટે રેલવેએ નવો સમય કર્યો જાહેર, હવે 6 વાગ્યાથી કરી શકાશે ઓનલાઈન બુકિંગ

આ પણ વાંચો: પંચમહાલ: ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો, પોલીસે 10 જેટલા લોકોની કરી અટકાયત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments