જાણો કોરોના વાઈરસનો એક દર્દી 30 દિવસમાં કેટલાં લોકોને સંક્રમિત કરી શકે છે?

coronavirus-a-patient-can-infect-406-people-in-30-days ICMR Study corona virus no aek dardi 30 divas ma 406 loko ne kri ske chhe sankramit icmr na adhyayan ma same aavi vigat

દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના લીધે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય. જો કે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં પોઝિટિવ કેસની સંખ્યા 4664 થઈ ગઈ છે. જો કે સારા સમાચાર એ પણ છે કે કોરોના વાઈરસના સંક્રમણથી 433 જેટલાં લોકો સ્વસ્થ થયા છે. આ બધાની વચ્ચે ICMRના સંશોધનમાં એક મોટી વાત સામે આવી છે. એક કોરોના વાઈરસનો દર્દી જો કાળજી ના રાખે તો તે અન્ય લોકો માટે કેટલો ખતરનાક બની શકે તેના વિશે સરકારે જાણકારી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Will Gujarat Assembly Polls be proven ACID TEST for BJP? - Tv9 Gujarati

આ પણ વાંચો :   નિષ્ણાંતો અને રાજ્યોની અપીલ બાદ લોકડાઉન અંગે સરકાર લઈ શકે આ નિર્ણય

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે જાણકારી આપતાં કહ્યું કે આઈસીએમઆર(ICMR)ને અધ્યયનથી જાણકારી મળી કે 1 કોરોના વાઈરસનો દર્દી 30 દિવસમાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે જો તે સોશિયલ ડિસ્ટેંસિંગ અને લોકડાઉનનું પાલન ના કરે તો. આમ કોરોના વાઈરસના લક્ષણો માટે સોશિયલ ડિસ્ટેંસિંગ કેટલું જરૂરી છે તેના વિશે સરકારે ભાર મુક્યો છે.

READ  આજે ગુજરાતમાં કોરોનાના નવા 313 કેસ, કુલ દર્દીની સંખ્યા 4395 પહોંચી, જાણો જિલ્લા મુજબ કેસની વિગત


 

Oops, something went wrong.

FB Comments