વડોદરા: નવજાત સાથે 10 દિવસે માતાનું થયું મિલન, ચૈનાની પ્રસુતિ ગૃહમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

Coronavirus A woman met her newborn kid after 10 days Vadodara

વડોદરાની ચૈનાની પ્રસુતિ ગૃહમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. બાળકને જન્મ આપ્યા બાદ માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાને બાળકથી દૂર આઈસોલેશનમાં રાખવામાં આવી હતી, જો કે બાળક એકલું પડી જતા તેની વહારે આવી હતી નર્સ. 10 દિવસ સુધી બાળકની હોસ્પિટલની નર્સ દ્વારા સારસંભાળ રાખવામાં આવી. જો કે આજે મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવતાં બાળક સાથે માતાનું મિલન થયું હતું. હોસ્પિટલમાંથી રજા આપતા સમયે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, તો હોસ્પિટલના સ્ટાફે પણ માતા બાળકને ફુલહાર આપી વિદાય આપી હતી.

READ  2 died, 2 injured as car overturns on Limbdi-Sayla highway, Surendranagar - Tv9

આ પણ વાંચો: લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવા માગ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એસોસિએશને લખ્યો પત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments