ખુલશે અંબાજી મંદિર!, લોકડાઉન 4 પૂર્ણ થયા બાદ ખૂલી શકે છે મંદિર

Coronavirus : Ambaji temple may reopen from June 1 , Banaskantha Khulse ambaji mandir lockdown 4 purn thaya bad khuli shake che mandir

અંબાજી મંદિર 1 જૂનથી ખુલે તેવી શક્યતા છે. લોકડાઉન-4 પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખૂલી શકે છે. જો મંજૂરી મળશે તો ભક્તો માટે ગાઈડલાઈન તૈયાર કરાશે. મંદિર તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી કર્ણાટકમાં પણ તમામ મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકવામાં આવશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દંડ ફટકાર્યો તો પિતા-પુત્ર ટ્રાફિક પોલીસના પગે પડી ગયા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments