કોરોના: AMC દ્વારા વૃદ્ધો માટે ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે

Coronavirus: AMC launches 'Save Our Seniors' campaign for elderly people Corona: AMC dwara vrudho mate vadilo ni padkhe ahmedabad abhiyan sharu thase

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ યોજી. જેમાં તેમને જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે વાઈરસ ખતરનાક છે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખે, વૃદ્ધોમાં મૃત્યુનો દર ચિંતાજનક છે. તેમને વધુમાં જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે ખાસ ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે. વડીલોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કિડની અને હ્દયરોગવાળા દર્દીઓને સાચવવા પડશે.

READ  VIDEO: માલધારી સમાજના 27 લોકો મદુરાઈમાં અટવાયા, ગુજરાત સરકાર પાસે માગી મદદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments