કોરોના સામે જનતા જ જીતાડશે જંગ: અમદાવાદમાં કેવી છે જનતા કર્ફ્યુની અસર, જુઓ VIDEO

ahmedabad city list corona virus positive case on 3 may 2020

આજે દેશવાસીઓએ કોરોનાને હરાવવાની પ્રતિજ્ઞા કરી છે. સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુની અસર જોવા મળી રહીં છે. ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરના સતત ધબકતા વિસ્તારો પર તેની અસર જોવા મળી રહીં છે. શહેરના ગીતામંદિર બસ સ્ટેશન પર જનતા કર્ફ્યુની અસર જોવા મળી રહીં છે. ગીતામંદિર ST બસ સ્ટેશનનું પરિસર સૂમસામ બન્યું છે. કોરોનાને લઈને આજે ગીતામંદિર બસ સ્ટેશનને સેનિટાઈઝ કરવામાં આવશે.

READ  કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી રખાઈ મોકૂફ

આ પણ વાંચો: જનતા કર્ફયુ: આજે દેશવાસીઓએ કોરોનાને હરાવવાની કરી છે પ્રતિજ્ઞા, જાણો આજે કઈ સેવાઓ રહેશે શરૂ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments