કોરોના વાયરસ: અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા કરિયાણાની કીટ જરૂરિયાતમંદોને આપવામાં આવશે

Coronavirus: Amraiwadi MLA Jagdish Patel prepares food kits for needy corona virus amraiwadi na MLA dwara kariyana ni kit jaruriyatmando ne aapvama aavse

અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં શ્રમિકોનો મોટો વર્ગ છે. લૉકડાઉન વચ્ચે જનતાને જીવન જરૂરિયાતની ચીજોની અછત ન પડે તે માટે પ્રજાના પ્રતિનિધિ પણ કામે લાગ્યા છે. અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા એક કરિયાણાની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં લોટ, દાળ, ચોખા, તેલ, મીઠુ-મરચુ, બટાકા સહિતનો 10 દિવસ ચાલે તેટલો જથ્થો જરૂરિયાતમંદોને ઘરે જ પહોંચાડવામાં આવશે.

READ  સુરત: અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટા, નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: દેશમાં કોરોના વાયરસનો કહેર વધ્યો, એક જ દિવસમાં 427 કેસ વધ્યા

FB Comments