VIDEO: સુરક્ષાકર્મીઓને ‘સુરક્ષાકવચ’, વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અનોખી પહેલ

Coronavirus: Body protection suit for police in Vadodara Surakshakarmio ne suraksha kavach vadodara police commissioner dwara anokhi pehal

કોરોનાના મહાસંકટ વચ્ચે ફરજ પર હાજર રહેતા પોલીસ કર્મીઓની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સતત ઓન ડ્યુટી રહેતા અને ફિલ્ડ પર કામ કરતા પોલીસ કર્મચારીઓ માટે ખાસ પ્રકારનું બોડી પ્રોટેક્શન શૂટ વસાવવામાં આવયો છે.

 

આ સૂટ દરેક ફિલ્ડ ઓફિસરને આપવામાં આવશે અને તે પહેરીને જ પોલીસ કર્મીઓ પોતાની ફરજ નિભાવશે. આ ખાસ પ્રકારનો શૂટ પોલીસ કર્મીઓની પૂરતી સુરક્ષા કરશે. તેઓને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવશે.

READ  VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના: સંકટના સમયમાં રેલવે વિભાગની ઉત્તમ સેવા, ટ્રેનના ડબ્બામાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરશે

FB Comments