કોરોના: ગુજરાતમાં પોઝિટીવ કેસ 1604, અમદાવાદની સ્થિતી ગંભીર

Ground Reality ! Corona patients being treated by Orthopedic, Skin doctors in SVP and Civil hospital Ahmedabad ma murtyuaank vadhva pachal nu karan aavyu same SVP temaj civil hospital ma dardio ram bharose
પ્રતિકાત્મક તસ્વીર

કોરોના વાયરસના કારણે ગુજરાતની સ્થિતી ચિંતાજનક બની છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા પોઝિટીવ કેસ 228 નોંધાયા છે, તે સાથે જ રાજ્યમાં કુલ 1,604 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતી ખુબ જ વિકટ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1,002 પોઝિટીવ કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લ્યો બોલો! જે પોલીસ લોકોની રક્ષા કરે છે તેના જ SPનું અપહરણ, જાણો ક્યાં બની આ ઘટના?

ત્યારે સુરતમાં 220 કેસ નોંધાયા છે, વડોદરામાં 166 કેસ, રાજકોટમાં 35 કેસ અને ભાવનગરમાં 32 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 58 લોકોના મોત થયા છે અને 94 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની જાણકારી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Heavy rains damage Ahmedabad airport runway, flights diverted - Tv9

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 15,722 થયા, એક જ દિવસમાં 1370 કેસનો વધારો

 

FB Comments