VIDEO: ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટીવ, કુલ 179 કેસ નોંધાયા

412 new coronavirus cases reported in Gujarat today, 27 died Rajya ma corona na nava 412 case ahmedabad ma chele 24 kalk ma 24 loko na mot

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં બીજા 4 નવા પોઝિટીવ કેસ કોરોનાના નોંધાયા છે અને કુલ આંકડો 179એ પહોંચ્યો છે. જેની માહિતી અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 16 લોકોના મોત થયા છે અને 25 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે.

READ  Gujarat will get relief from heatwave in next 5 days

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત, ગુજરાતમાં 175 કેસ નોંધાયા

 

READ  VIDEO: પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, વિધાનસભામાંથી કર્યુ વોકઆઉટ

FB Comments