રાજ્યમાં કોરોનાના વધુ 108 કેસ પોઝિટીવ નોંધાયા: જયંતિ રવિ

Coronavirus cases in Gujarat rise to 1851: Jayanti Ravi, Principal Secretary,Health & Family Welfare Rajya ma corona na vadhu 108 case positive nodhaya:Jayanti Ravi

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસના નવા 108 કેસ નોંધાયા છે. જેમાં 62 દર્દીઓ પુરૂષ અને 46 મહિલા દર્દીઓ છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1851 નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, આજે અમદાવાદમાં વધુ 91 કેસ અને કુલ 1,192 કેસ નોંધાયા છે.

READ  Country’s first penguin born on Independence Day at Byculla Zoo - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારબાદ રાજ્યમાં સૌથી વધુ 244 કેસ સુરતમાં નોંધાયા છે. જ્યાં અત્યાર સુધી 10 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 67 લોકોના મોત થયો છે, જ્યારે 106 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની જાણકારી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.

READ  જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો...પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments