VIDEO: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 38 થઈ

Coronavirus cases in Gujarat rise to 38:Jayanti Ravi, Principal Secretary, Health and Family Welfare Gujarat ma corona virus na positive case ni sankhya 38 thai

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદની મહિલા દુબઈથી આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું કે રાજ્યમાં ક્વૉરન્ટાઈન ભંગ બદલ 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કુલ 20,688 લોકો ક્વૉરન્ટાઈન હેઠળ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતની એક સ્કૂલમાં ફી મામલે વાલી અને સંચાલક વચ્ચે થઇ મગજમારી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

જેમાં 400થી વધુ લોકો સરકારી ક્વૉરન્ટાઈન હેઠળ અને 20,220 લોકો હોમ ક્વૉરન્ટાઈન હેઠળ છે. ત્યારે 1 કરોડ 7 લાખ 62 હજાર લોકોનો સર્વે કરાયો છે અને હાલ ટેલિફોનિક સર્વે પણ ચાલુ છે. હેલ્પલાઇનની વાત કરીએ તો 104 નંબર હેલ્પલાઈન પર એક જ દિવસમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દ્વારકા જિલ્લાના બજાણા ગામે PGVCLની ટીમ પર હુમલો, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

FB Comments