VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 82 પર પહોંચ્યો, અમદાવાદમાં 8 નવા કેસ નોંધાયા

Coronavirus cases in Gujarat rise to 82:Jayanti Ravi, Principal Secretary, Health and Family Welfare

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 82 થયો છે. ગુજરાતમાં 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ કેસ અમદાવાદમાં નોંધાયા છે. 3 દર્દિને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં 19 હજાર 206 લકો ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ જાહેર કરવામાં આવેલું છે.

READ  VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments