દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો છેલ્લાં 24 કલાકમાં કેટલાં કેસ નોંધાયા?

deshma corona virus na kaher vachche aavya sara samachar

ભારતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉન ચાલી રહ્યું છે છતાંપણ કોરોના વાઈરસના કેસમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારના સાંજના રોજ જે માહિતી આપી તે મુજબ જોવા જઈએ તો દેશમાં કોરોના વાઈરસના નવા 1975 કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કુલ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 26,917 થઈ ગઈ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 47 લોકોએ કોરોના વાઈરસના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રિઝર્વ બેંકનો આદેશ, જો આ બેંકમાં ખાતું હોય તો ફક્ત 50 હજાર જ રોકડ ઉપાડી શકશો!

manipur-corona-virus-free-no-positive-patient-in-state

આ પણ વાંચો :   બેદરકારીના આરોપ બાદ સિંગર કનિકા કપૂરે મૌન તોડ્યું, જાણો શું કર્યો ખુલાસો ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દેશમાં કોરોના વાઈરસના કુલ 26917 થઈ ગયા છે. દેશમાં કોરોના વાઈરસથી કુલ 826 લોકોના મોત થયા છે. જો કે રાહતના સમાચાર આવ્યા છે કે દેશમાં કોરોના વાઈરસના કુલ 5914 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.

READ  જ્યોતિરાદિત્ય સિંધિયાના એક નિવેદનના જવાબમાં ગુસ્સે થયા મુખ્યપ્રધાન કમલનાથ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં દુકાન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે અમદાવાદ જેવા મહાનગરોમાં દરરોજ કોરોના વાઈરસના કેસ મોટી સંખ્યામાં આવી રહ્યાં હોવાથી ફરીથી આ મહાનગરોમાં પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. 3મે સુધી કોઈપણ દુકાનો અમદાવાદમાં ખોલી શકાશે નહીં તેવી જાહેરાત અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ કરી છે. 3 મે બાદ જે કેન્દ્ર સરકાર નક્કી કરશે તે મુજબ અન્ય રાજ્યો પણ લોકડાઉન વધારવું તે અંગે રણનીતિ નક્કી કરશે.

READ  અમદાવાદ: આનંદનગરની તપન હોસ્પિટલ પર આરોપ, કોરોનાના દર્દીના મોત બાદ પરિવારજનોને રૂ. 4.69 લાખનું બિલ પકડાવી દીધું

 

Oops, something went wrong.

 

FB Comments