દેશમાં કોરોના વાઈરસના 1,58,000થી વધુ કેસ નોંધાયા

Coronavirus cases in India rise to 1.58 lakh Desh ma corona virus na 1.58 lakh thi vadhu case nodhaya

દેશમાં કોરોના વાઈરસના 1,58,000થી વધુ કેસ નોંધાયા છે તો 4,534 લોકોના મોત થયા છે. જો કે દેશમાં 67,750 લોકો કોરોનાને હરાવીને સાજા પણ થઈ ગયા છે. દેશમાં ત્રીજા ભાગના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો આંકડો 57,000ની નજીક પહોંચી ગયો છે તો તમિલનાડુમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દિલ્લી અને ગુજરાતમાં કોરોનાના 15 હજારથી વધુ કેસ થયા છે.

READ  ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે 324 ભારતીયો પરત ફર્યા, તમામની મેડિકલ ચકાસણીની કામગીરી કરાશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments