VIDEO: ભારતમાં કોરોના વાયરસના 7600 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

Coronavirus cases in India rise to 7600

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 7600 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 1574 દર્દીઓ નોંધાયા છે. જ્યારે દિલ્લી, તામિલનાડુમાં 900થી વધારે કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાથી 249 લોકોનાં મોત થયા છે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના 744 દર્દી સારવાર બાદ ઠીક થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના ભાડામાં કર્યો ફેરફાર

 

FB Comments