દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

coronavirus-cases-in-india-worldwide-uk-america-brazil-top-4-country

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 396 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

d-y-patil-medical-college staff quarantine

આ પણ વાંચો :   આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી જશે સત્તાવાર ચોમાસુ, અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનથી અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી

READ  વડાપ્રધાન મોદી આજે કાનપુર પહોંચશે, 'નમામિ ગંગે' પ્રોજેક્ટની સમીક્ષાની સાથે ગંગામાં કરશે મુસાફરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા 10956 કેસ સાથે ભારતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 297535 સુધી પહોંચી ગઈ છે. જો કે હાલ સારવાર લઈ રહ્યાં હોય એવા કોરોના વાઈરસના દર્દીની સંખ્યા 141842 છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 1,47195 લોકો ઘરે પહોંચ્યા છે. કોરોના વાઈરસના લીધે ભારતમાં કુલ 8498 લોકોએ જીવ ગુમાવ્યો છે.

READ  રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ, જાણો જિલ્લા મુજબ કેસની વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસ નોંધાયા તેના લીધે તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. દર 24 કલાકમાં રેકોર્ડબ્રેક કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા તે દુનિયામાં ચોથા ક્રમાંકે આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 54 લાખ લોકોના કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારત ધીમેધીમે ટેસ્ટની ક્ષમતા વધારી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે એક દિવસમાં 2 લાખ ટેસ્ટ કરવા સુધી ભારત પહોંચી શકે છે.

READ  VIDEO: સુરત શહેરમાં ફરી જામ્યો વરસાદી માહોલ, વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

 

Oops, something went wrong.

 

 

FB Comments