દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસ મહારાષ્ટ્રમાં, આંકડો 39 સુધી પહોંચ્યો

Coronavirus: Cases in Maharashtra reach 39

કોરોના વાઈરસનો કહેર મહારાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. દેશના અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.  મહારાષ્ટ્રમાં કુલ 39 કેસ કોરોનાના નોંધાયા છે. કોરોનાના લીધે મુંબઈ હાઈકોર્ટ 2 કલાક સુધી જ કામ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: બળબળતા તાપમાં બીડી અને ગુટખા લેવા માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ લાઇનમાં ઉભી રહી

આ પણ વાંચો :   કોરોના વાઈરસને લઈને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની નવી પહેલ, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments