અમદાવાદ શહેરમાં વધી રહી છે ચિંતા, કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વિસ્ફોટ

Coronavirus cases on rise in Kot area but residents take curfew lightly

અમદાવાદ શહેરમાં વધી રહી છે ચિંતા કારણ કે, કોરોનાના કેસમાં વિસ્ફોટ થઈ રહ્યો છે. કરફ્યૂગ્રસ્ત વિસ્તારમાં હજુ ગંભીરતા નથી. કરફ્યૂમાં લોકો વધારે સંખ્યામાં બહાર નીકળે છે અને તેનાથી જ મુશ્કેલી વધી રહી છે. અમદાવાદ શહેરમાં આજના દિવસમાં 143 નવા કેસ સામે આવ્યા છે અને મોટાભાગના કેસ કરફ્યૂગ્રસ્ત વિસ્તારમાંથી જ છે. કરફ્યૂગ્રસ્ત મધ્ય અને દક્ષિણ ઝોનમાંથી 99 ટકા નવા કેસ સામે આવ્યા છે. મધ્ય ઝોનમાં નવા 38 કેસ નોંધાયા છે, તો દક્ષિણ ઝોનમાં 91 નવા કેસ નોંધાયા છે.

READ  Monsoon2018 | Dhansura receives heavy rainfall, Arvalli

આ પણ વાંચો: ન્યૂયોર્ક સ્થિત મૂળ વડોદરાના તબીબે કોરોનાને હરાવ્યો, 2 સપ્તાહ પહેલા રિપોર્ટ હતો પોઝિટિવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments