મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ 327 કેસ, 12 લોકોએ ગુમાવ્યો જીવ

Corona cases in Maharashtra, Kerala and Delhi rise fast, know corona situation in all states Maharashtraˌmä(h)əˈräSHtrə Definitions of Maharashtra Noun 1 a large state in western India that borders on the Arabian Sea, formed in 1960 from the southeastern part of the former state of Bombay; capital, Mumbai (Bombay). Examples of Maharashtra Only the lady is now dressed in a simple nine-yard cotton sari draped in typical Maharashtrian style. 19 more examples

દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.  આ સૌથી વધારે કેસનાં આંકડાની  સાથે 12 લોકોના મોત પણ મહારાષ્ટ્રમાં જ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે કર્ફ્યુ લાદી દેવાયો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહી છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના વાઈરસના કેસ 327 છે તો તેમાં મુંબઈમાં 172 કોરોનાના દર્દી છે.  આમ કોરોના વાઈરસના કેસમાં મહારાષ્ટ્ર દેશનું એપી સેન્ટર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  MLA ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોણ થયું ક્વોરન્ટાઈન તો કોના લેવાયા સેમ્પલ? જાણો વિગત

આ પણ વાંચો : સુરતમાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 11 થઈ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments