અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત! 45 વર્ષિય મહિલાનું થયું મોત

Coronavirus claims one more life in Ahmedabad

જીગ્નેશ પટેલ । અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત થયું છે. 45 વર્ષિય એક મહિલાનું કોરોનાથી મોત થયુ છે. ગુજરાતમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો, જ્યારે અમદાવાદમાં મોતનો આંકડો બે પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગ્રીન કાર્ડની રાહ જોતાં ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, ટ્રમ્પ સરકાર ટૂંક સમયમાં કરી શકે છે ગ્રીનકાર્ડના કાયદામાં ફેરફાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments