કોરાના વાઈરસનો કહેર : ગુજરાત કોંગ્રેસે “ગાંધી સંદેશ યાત્રા’ને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો

Coronavirus : Congress' Gandhi Sandesh Yatra postponed

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દાંડી યાત્રાના આયોજનની તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો હતો. જો કે કોરોના વાઈરસની સ્થિતિના લીધે આ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.   આગામી 12 માર્ચના રોજ કોંગ્રેસ દ્વારા દાંડીયાત્રા યોજાવાની હતી અને તેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપવાના હતા.  જો કે આ યાત્રાને મોકુફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો :   AMC કમિશનર વિજય નહેરાનો ફરીથી વિરોધ, ઢોર ગુમ થવા મુદે રાજીનામાની માગણી

READ  School watchman arrested for sexually abusing student of 2nd std-Tv9 Gujarati

 

FB Comments